Journalists’ Solidarity

પાટણ ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર કેટલાક વેપારીઓએ હુમલો કર્યો

ઈજાગ્રસ્ત બનેલા પત્રકાર ને અન્ય પત્રકાર મિત્રો એ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો વેપારીઓ દ્વારા પત્રકાર પરના…