Jasalpur Village

જસલપુર ગામેથી ચોરી કરેલ રૂના જથ્થાને ઓટો રિક્ષામાં લઈ જતાં શખ્સોને પોલીસે ઝડપી લીધા

ચાણસ્મા પોલીસ ઈન્સપેકટર આર.એચ, સોલંકી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચાણસ્મા પો.સ્ટે.મા નોધાયેલ જસલપુર ગામની રૂની ચોરીનો મુદ્દામાલ બે શખ્સો ઓટો રીક્ષામાં…