જૈનોની ધર્મનગરી શંખેશ્વર તીર્થમાં મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજનો ચાતુર્માસ પ્રવેશ યોજાયો
જાપાન સહિત ભારતના અનેક રાજ્યોમાંથી ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જૈનોની ધર્મ નગરી શંખેશ્વર તીર્થમાં શનિવારે મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજનો…