issued

૨૩ નવેમ્બર મતગણતરી દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ના સર્જાય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

મતગણતરી દિવસ દરમિયાન પાલનપુર થી અમદાવાદ તરફ જતા વાહનોને એસબીપુરા ચાર રસ્તા થી ડાયવર્ટ કરી જગાણા અશોક લેલન ચાર રસ્તા…