Irrigation Department Irregularities

ધાનેરામાં 32 કરોડના ખર્ચે બનેલી રેલ નદીની સરંક્ષણ દીવાલ તૂટવા લાગી

ધાનેરામાં વર્ષ 2015 અને વર્ષ 2017માં ભારે પૂરના કારણે રેલ નદીના પાણીએ મોટી ખુંવારી સર્જી હતી. આથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય…