Iranian

હવે ઇઝરાયલ સાઉદી અરેબિયા, તુર્કી અને ઇરાક પર હુમલો કરશે, ભૂતપૂર્વ ઈરાની જનરલે ઇસ્લામિક સેના બનાવવાની અપીલ કરી

કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓ પર ઇઝરાયલી હુમલાથી ઇસ્લામિક અને આરબ દેશોમાં ગભરાટ ફેલાયો છે. ઘણા દેશો ડરી રહ્યા છે…