ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદતાં જ અમેરિકા સહિત એશિયન શેરબજાર તૂટી પડ્યું, જાણો કયા શેરમાં કેટલો ઘટાડો થયો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાતની અસર વિશ્વભરના શેરબજારોમાં અનુભવાઈ; અમેરિકા સહિત એશિયન શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો.…