International Demand

ડીસાના રાજગરાની યુએસ, જર્મની, અરબ સહિત 10 થી વધુ દેશોમાં માંગ

સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં  ડીસા એપીએમસી ના ઈતિહાસમાં સૌપ્રથમવાર રાજગરાની ઐતિહાસિક આવક; બનાસકાંઠા જિલ્લાની ડીસા એપીએમસી…