Industrial Accidents

આખરે ક્યારે અટકશે આવી દુઃખદ ઘટનાઓ? તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી

ક્યારેક સુરત તક્ષશીલા, ક્યારેક વડોદરા હરણીકાંડ, ક્યારેક સુરત ગેમ ઝોન તો ક્યારેક ડીસા મોતનું ગોડાઉન, ક્યાંક સેફ્ટીનો અભાવ, ક્યાંક મંજૂરીનો…