Indian history debate

સમાજવાદી સાંસદે રાજપૂત રાજા રાણા સાંગાને ‘દેશદ્રોહી’ કહ્યા

સમાજવાદી પાર્ટી (SP) ના નેતા રામજી લાલ સુમન દ્વારા સંસદમાં રાજપૂત રાજા રાણા સાંગા પર કરાયેલી ટિપ્પણીએ વિવાદ ઉભો કર્યો…