India and England

ત્રીજી વનડે મેચના દિવસે ‘ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ’ જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે: જય શાહ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી…

ભારત માટે બે ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક; કોહલીને ઘૂંટણમાં દુખાવો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શક્યું ન હતું. તેના ઘૂંટણમાં દુખાવો છે.…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી T20 મેચ આજે મુંબઈના મેદાન પર રમાશે

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં 3-1થી અજેય લીડ ધરાવે છે. હવે શ્રેણીની છેલ્લી અને પાંચમી મેચ મુંબઈના…

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ કન્સશન સબસ્ટીટ્યુટ નિયમનો ઉપયોગ કર્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ચોથી મેચ પૂણેમાં રમાઈ હતી. ભલે ટીમ ઈન્ડિયાએ આ મેચ 15 રને…

મહિલા U19 T20 વર્લ્ડ કપમાં પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે રમાશે

મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા બીજા ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં હવે સુપર સિક્સની મેચો પૂરી થઈ ગઈ છે,…

આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ કોલકાતાના મેદાન પર યોજાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની…