IND A vs PAK

IND A vs PAK A લાઈવ સ્કોર: નમન ધીર બાદ, વૈભવ સૂર્યવંશી પણ પેવેલિયન પરત ફર્યા, અર્ધ શતક ચૂકી ગયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો શરૂ થયો છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં બંને ટીમો કતારના દોહામાં આમને-સામને છે.…