Humanitarian Initiatives

ઉનાળાની ગરમીમાં ગૌમાતાઓ અને અબોલ જીવો માટે સુરતનું શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ બન્યું સહારો

જિલ્લાના છેવાડાના ગામોમાં 6 ગાડી લીલા ઘાસચારાનું વિતરણ; ઉનાળાની કાળઝાળ ગરમીમાં બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં ઘાસચારા વિના ટળવળતી ગાયો અને અન્ય…