Huge uproar in Seelampur during voting in Delhi

દિલ્હીમાં મતદાન દરમિયાન સીલમપુરમાં ભારે હોબાળો, AAP અને BJP કાર્યકરો વચ્ચે ઘર્ષણ

દિલ્હીના સીલમપુરમાં નકલી મતદાનના આરોપોને લઈને ભારે હોબાળો મચી ગયો છે. સીલમપુરમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ…