હની ટ્રેપ વિવાદથી કર્ણાટક વિધાનસભા ફરી ખોરવાઈ, ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો
કર્ણાટકમાં રાજકીય નેતાઓને હનીટ્રેપમાં ફસાવવાના કૌભાંડનો મુદ્દો વિધાનસભાની કાર્યવાહીમાં સતત ચર્ચામાં રહ્યો. શુક્રવારે, ભાજપના નેતાઓએ બ્લેકમેલ અને બળજબરીનો પ્રતીકાત્મક પુરાવો…