Hope for Justice

ડીસા ફટાકડા ફેક્ટરી કાંડ સુપ્રીમ કોર્ટના દ્વારે; સીટનો રીપોર્ટ આજે 52 દિવસ બાદ પણ અધ્ધરતાલ

સરકારી તપાસ સામે સવાલો; પીડિત પરિવારોની ગુજરાત બહારની પોલીસ દ્વારા તપાસ કરાવવાની માંગ બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા નજીક ગેરકાયદેસર…