Highway

બે વર્ષમાં મધ્યપ્રદેશમાં અમેરિકા કરતા વધુ સારું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક હશે: નીતિન ગડકરી

મધ્યપ્રદેશનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક બે વર્ષમાં યુનાઇટેડ સ્ટેટ્સ કરતા વધુ સારું બનશે, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ…

પંજાબ અને હરિયાણામાં ₹1,878 કરોડના ઝીરકપુર બાયપાસ રોડ પ્રોજેક્ટને મંજૂરી મળી

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે પંજાબ અને હરિયાણામાં ૧૯.૨ કિમી લાંબા ઝીરકપુર બાયપાસ રોડ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, જે ₹૧,૮૭૮.૩૧ કરોડના ખર્ચે…

રાજસ્થાનની એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે જીવલેણ ટક્કર; અકસ્માતમાં 5ના મોત

અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા, હાઇવે ઉપર ટ્રાફિકજામ; બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ નજીક રાજસ્થાનની એસ.ટી. બસ અને બોલેરો…

બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝન શરૂ થતા હાઇવે પર ટ્રેક્ટરો દોડતા થયા

બનાસકાંઠા પોલીસ દ્વારા હાઇવે બટાકા ના કટ્ટા ભરી જતાં ટ્રેકટર ચાલકો માટે સુચના આપવામાં આવી ટ્રેક્ટરો ની ટોલી પાછળ ફરજિયાત રેડીયમ…

સુરેન્દ્રનગરમાં ભયાનક માર્ગ અકસ્માત, ડમ્પર ટ્રક અને મીની બસ વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત, 5 ઘાયલ

સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ડમ્પર ટ્રક અને મીની બસ વચ્ચે થયેલી ટક્કરમાં 5 લોકોના મોત થયા…

ડીસાના હાઈવે પર કરિયાણાની દુકાનના તાળા તૂટ્યા; અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ

તસ્કરો સક્રિય થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો; ડીસાના હાઇવે વિસ્તારમાં ગાયત્રી મંદિર પાછળના ભાગે આવેલ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં…

બ્રાહ્મણવાડા હાઈવે પર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી

પાલનપુરથી અમદાવાદ તરફ જતી કાર બ્રાહ્મણવાડા હાઈવે પર અકસ્માતનો ભોગ બની છે. આ ઘટના છેલ્લા ચાર દિવસમાં આ માર્ગ પર…

ડીસાના ગાયત્રી મંદિરથી દિપક હોટલ સુધીના હાઇવે પર ટ્રાફિકજામ

બટાકા ભરેલા ટ્રેકટરો પસાર થતા ટ્રાફિક સમસ્યામાં વધારો થયો; ડીસાના ગાયત્રી મન્દિર, જલારામ સર્કલ અને માર્કેટયાર્ડ ચોકડી ઉપર દિવસ દરમિયાન…

પાટણ એલસીબી ટીમે રાધનપુર હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી સ્વીફટ ગાડી ઝડપી

અંધારાનો લાભ લઈ ગાડી ચાલક સહિતના બે શખ્સો ફરાર થતાં પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ પાટણ એલસીબી ટીમે બાતમીના…

પ્રયાગરાજમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને બોલેરો વચ્ચે ટક્કર, 10 લોકોના મોત, 19 લોકો ઘાયલ

પ્રયાગરાજમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો. મિર્ઝાપુર હાઇવે પર બસ અને બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં 10 લોકોના મોત…