Hennur

બેંગલુરુમાં 40, વર્ષીય ભાજપ કાર્યકરની લાશ મળી આવી, પ્રદેશ પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ નિષ્પક્ષ તપાસની માંગ કરી

૩ એપ્રિલની રાત્રે બેંગલુરુમાં એક ઓફિસમાં ૪૦ વર્ષીય ભાજપ કાર્યકર મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક, વિનય સોમૈયા, મડીકેરીનો રહેવાસી…