Health System Crisis

બનાસકાંઠા જિલ્લામાં ખાનગી તબીબો દ્વારા દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ છતાં જિલ્લા આરોગ્ય તંત્રના મતે ‘સબ સલામત’

બનાસનું આરોગ્ય તંત્ર બીમાર, પ્રજા લાચાર ગ્રામ્ય વિસ્તારોમાં શેરીએ શેરીએ બોગસ ડોકટરો, છતાં નામ માત્રની કાર્યવાહી કરતું આરોગ્ય તંત્ર સાહેબ…