Health Effects of Weather Changes

રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવવા લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ સીધી અસર

બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં અસ્થિરતા વચ્ચે મિશ્ર ઋતુનો અનુભવ પ્રજાજનો માં ખાંસી શરદી તાવ જેવા લક્ષણો; બનાસકાંઠા જિલ્લામાં હવામાન સતત બદલાઈ…