Health Crisis Response

પાટણ સુભાષ ચોક પાસેના પંમ્પિંગ સ્ટેશન પાછળથી મળી આવેલા બાયોમેડિકલ વેસ્ટ મામલે આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી

પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલા પમ્પિંગ સ્ટેશન પાછળ મેડિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાયો હોય સ્થળ પરથી સિરીંજ, દવાઓની ખાલી…