Harij Panthak Incident

હારીજ પંથકમાં બલેનો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી લેતી પાટણ એલસીબી

બલેનો ગાડી સહિત બે ઈસમોને વિદેશી દારૂની બોટલ નંગ. ૮૩૯ મળી કુલ રૂ.૪,૮૭,૪૧૨ નો મુદ્દામાલ કબ્જે કરાયો; પાટણ જિલ્લાના હારીજ…