Gujarat to Rajasthan

હોળી તહેવાર નિમિત્તે ગુજરાત થી રાજસ્થાન મુસાફરોની સંખ્યામાં વધારો

હોળીના તહેવાર નિમિત્તે ગુજરાતથી રાજસ્થાન જતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બુધવારે રાત્રે હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા-જયપુર ટ્રેનમાં…