Gujarat State Election Commission

પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ

જિલ્લાની સામાન્ય ૩૧૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યો મળી કુલ ૪૭૯૧ ફોર્મ ભરાયા ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ૨૮…