Gujarat State

બનાસકાંઠાના 1314 આરોગ્ય કર્મીઓ પૈકી 572 ફરજ પર પરત ફર્યા, નોટિસ ફટકારાઇ

742 હડતાળીયા આરોગ્ય કર્મીઓને નોટિસ ફટકારાઇ કરાર આધારિત કર્મચારીઓ થકી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ; પડતર માંગણીઓને લઈને રાજ્ય ના આરોગ્યકર્મીઓ હડતાળ…