આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કોલેજના 184 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી
વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાય પ્રામાણિકતાથી કરવાના શપથ લેવડાવ્યા; વડનગર તાનારીરી ગાર્ડન ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ દ્વારા…

