Gold Kundala Donation

યાત્રાધામ અંબાજી ખાતે જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ. ૫,૩૧,૦૦૦ના સોનાના કુંડળ ભેટમાં અર્પણ કર્યા

શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામે આજે તા. ૨૩ મે, ૨૦૨૫ ના રોજ માતાજીના શૃંગાર માટે રૂ. ૫,૩૧,૦૦૦ કિંમતના શુદ્ધ સોનાના…