Girls’ Upliftment

કલેકટર કચેરી પાલનપુર ખાતે સેવા ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન તથા બાળકીઓને કરાઈ પ્રોત્સાહિત

૧૦ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત ૨૫ હજારની એફ.ડી, ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપીને કરાયા પ્રોત્સાહિત ઝુપડપટ્ટીમાં રહેતી દીકરીઓને…