girl students

આખરે વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર વાવ તાલુકાના લંપટ શિક્ષક વિરુદ્ધ ફરીયાદ દાખલ

ગંભીર ફરીયાદ દાખલ થતા જ શિક્ષક ફરાર; વાવ તાલુકાની એક ગ્રામીણ હાઈસ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતો નાનજી સવજીભાઈ ચૌધરી…