Gabbar Shakti Corridor

અંબાજી; ગબ્બર કોરિડોરમાં આવવા વિસ્થાપિતો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા સર્વે શરુ કરાયો

વૈકલ્પિક વ્યવસ્થાના માટે આયોજન હાથ ધરાશે: યાત્રાધામ અંબાજીમાં હાલ તબક્કે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર માટેની તૈયારીઓ ચાલી રહી છે તેના…