from Gujarat

ફિરોઝાબાદમાં ભયાનક માર્ગ અકસ્માત,ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ તમામ ઘાયલો હોસ્પિટલમાં દાખલ

બસમાં મુસાફરી કરી રહેલા તમામ યાત્રાળુઓ ગુજરાતના રહેવાસી છે. અયોધ્યામાં રામ મંદિરના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ વૃંદાવન જઈ રહ્યા હતા.…