Freezing cold

ઠંડી જામી : ડીસામાં તાપમાનનો પારો વધુ દોઢ ડિગ્રી ગગડતાં ઠંડીની તીવ્ર અસર

ડીસામાં આ સીઝનમાં સૌથી નીચું તાપમાન ૧૨.૪ ડિગ્રી સાથે શીત લહેર પ્રસરી વર્ષ ૨૦૨૦ ના ડીસેમ્બરમાં છેલ્લા દસ વર્ષનું સૌથી…