Forensic Examination

પાલનપુરના તળાવમાંથી યુવકની લાશ મળી, તપાસમાં મૃતક યુવક આકેસણ ગામનો હોવાનું ખુલ્યું

ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી; પાલનપુરમાં ગટરના ગંદા પાણીથી છલોછલ ભરાયેલા ગોબરી તળાવમા એક યુવકની તરતી…