Foreign Liquor Trade

પેરોલ ફર્લોની ટીમે પેટ્રોલિંગ દરમિયાન માવસરીમાં ડાલામાંથી વિદેશી દારૂની ૪૦૨૦ બોટલો ઝડપાઈ

પાલનપુર પેરોલ ફર્લોની ટીમે માવસરી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી આધારે વાવ તાલુકાના માવસરી બાખાસર રોડ ઉપરથીપસાર થતા…