for 20 days

20 દિવસથી પુણેમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને ઠાર માર્યો

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના શિરુર તાલુકાના પિંપરખેડ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 20 દિવસથી હુમલો કરીને લોકોને ડરાવી રહેલા માનવભક્ષી દીપડાને આખરે…