Flooding in Patan

પાટણ શહેરમાં સજૉયેલ ભૂગર્ભ ગટરની સમસ્યાના નિરાકરણ મામલે પાલિકા પ્રમુખે વિવિધ સ્થળોની મુલાકાત લીધી

જીયુડીસી અને ભૂગર્ભ ગટર શાખાના કમૅચારીઓને સમસ્યાના નિરાકરણ માટે કડક સુચનાઓ અપાઈ પાટણ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસી રહેલા મેઘરાજાના…