મહેસાણામાં ફરિયાદીને ખોટો કેસ દાખલ કરવા બદલ એક લાખનો દંડ ફટકારતી કોર્ટ આરોપી નિર્દોષ છૂટ્યા
મહેસાણાના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પટેલ રીન્કેશકુમાર મફતલાલ રહે. ૨૫/સી-તિરુપતિ ટાઉનશીપ, રંગોલી હોટલની સામે નાગલપુર વાળાએ પરમાર સુનીલકુમાર મનુભાઈ ઉપર…