Farmers’ Income

થરાદ માર્કેટયાર્ડમાં દાડમની આવક: કિલોના ૧૦૦ રૂપિયા સુધીના ભાવથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

થરાદ એપીએમસી ફ્રૂટ માર્કેટમાં દાડમની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતો ટ્રેકટર ટોલીમાં દાડમ ભરીને વેચાણ માટે આવી રહ્યા…