Farmer Well-being

આવતીકાલે ધાનેરાના ભાટીબ ખાતે એક સાથે ૫૧ ખેત તલાવડીઓનું ખાતમુર્હુત કરાશે

બનાસકાંઠામાં જળ અભિયાન બની રહ્યું છે જન અભિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિષેશ ઉપસ્થિતિમાં ભાટીબ ખાતે ખાતમુહર્ત કાર્યક્રમ યોજાશે રાજ્યમાં…