Factory Safety Regulations

સિદ્ધપુર – પાટણ હાઈવે પર આવેલ આતિશ ઇન્ડસ્ટ્રીઝના મશીનમાં આગ લાગતા બે કામદારો દાઝ્યા

દાઝેલા કામદારોને પ્રાથમિક સારવાર સિધ્ધપુર આપી વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા ; સિદ્ધપુર-પાટણ હાઈવે પર નેદરા-કનેસરા રોડ સ્થિત આતિશ ઇન્ડસ્ટ્રીઝમાં…