આવતીકાલથી CBSE બોર્ડની પરીક્ષાઓ શરૂ, દિલ્હી મેટ્રો વિદ્યાર્થીઓને આપશે ખાસ સુવિધાઓ, ટ્વીટ દ્વારા આપવામાં આવી માહિતી
સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરી શનિવારથી શરૂ થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં પણ લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે. વિદ્યાર્થીઓની…