વિધા સહાયક ની ભરતી ને લઇ યુનિવર્સિટી પરિક્ષા વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસ માં 4000 જેટલા પ્રમાણપત્રો ઈશ્યુ કયૉ
વિદ્યાર્થીઓની સરળતા ખાતર યુનિવર્સિટી દ્વારા રવિવારે પણ પરીક્ષા વિભાગની કામગીરી ચાલુ રખાશે ગુજરાત પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટા પાયે ભરતીની જાહેરાત…