પાલનપુર વન વિભાગે નગર પાલિકાને કરી તાકીદ; માનસરોવરમાં રહેલા જીવોને પ્રતિકૂળ અસર ન પહોંચાડવાની તાકીદ
પાલનપુરના માનસરોવર તળાવના બ્યુટી ફિકેશનની કામગીરી વચ્ચે તળાવમાં રહેલા હજારો જીવોની હત્યા અટકાવવાની માંગને લઈને જીવદયાપ્રેમીએ આંદોલન છેડી પાલિકાના નામનું…

