Emergency Response

ખેડબ્રહ્મા; સ્ટેટ હાઇવે પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત એકનું મોત એક ઘાયલ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 1નું મોત થયું છે. શ્યામનગર નજીક બાઈક-ST બસ વચ્ચે રાત્રે જીવલેણ…

ભાભરમાં એક મહિનામાં ત્રણ વ્યક્તિઓને સાપે ડંખ માર્યો..!

સરકારી દવાખાનામાં અપુરતી સુવિધાથી લોકોમાં રોષ; ભાભરમાં છેલ્લા એક મહિનામાં માત્ર દરબાર સમાજમાં જ સાપ કરડવાના ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા…

દિયોદરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ મોતની છલાંગ લગાવી; કારણ અંકબંધ  

દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરુ…

મહેસાણા અમદાવાદ હાઈવે પર થયેલા ટ્રિપલ અકસ્માતમાં ઘટનાસ્થળે એકનું મોત

મહેસાણાથી અમદાવાદ જવાના હાઈવે પર મંડાળી નજીક ત્રણ વાહનો વચ્ચે ગંભીર  અકસ્માત થયો હતો જેમા ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કમકમાટીભર્યું…

પાલનપુરની ખાનગી હોસ્પિટલમા પ્રસુતા મહિલાનું મોત નિપજતા પરિવારે હોબાળો મચાવ્યો…!

પોલીસે મૃતકના પરિવારને સમજાવી મામલો માંડ થાળે પાડયો…! પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવેલી એક મહિલાનું ઓપરેશન…

પાલનપુર-ડીસા હાઇવે પર અંડર પાસમાં ગાડી ફસાઈ; વાહનો પસાર કરવા જોખમી

પાલનપુર ડીસા હાઈવે પર અંડર પાસમાં પાણી ભરાઈ જવાના કારણે ગાડી ફસાઈ જતા રાજસ્થાનનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. પાલનપુર ડીસા…

સાબરકાંઠા; પ્રાંતિજ હાઇવે પર ખાનગી બસ અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત 5 ઘાયલ

નેશનલ હાઈવે 48 પર પ્રાંતિજના જેશિંગપુરા પાસે મંગળવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના ઉદેપુરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી…

ડીસાના ગોલ્ડન માર્કેટમાં બ્લાસ્ટ દુકાનમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ડીસાના સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન માર્કેટના ત્રીજા માળે આવેલી એક સોનીની દુકાનમાં ગઇકાલે સવારે અચાનક બ્લાસ્ટ થયો હતો, જેમાં…

પ્રાંતિજમાં બેફામ કાર ચાલકે બે કાર અને પીકઅપ વાનને ટક્કર મારી અકસ્માત સર્જ્યો

સાબરકાંઠાના પ્રાંતિજમાં નબીરાએ અકસ્માત સર્જીને હાહાકાર મચાવી દેતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. પ્રાંતિજમાં નાલંદા સ્કૂલ પાસે જ બેફામ કારચાલકે…

મહેસાણા; બેચરાજીના ઇન્દ્રપ રોડ પર ચાલુ ગાડીમાં આગ લાગતા અફડાતફડી

બેચરાજી તાલુકાના ઇન્દ્રપ ગામના રોડ પર ગાડી જતી હતી એ દરમિયાન ચાલુ ગાડીમાં અચાનક આગ લાગતા ડ્રાઇવરે ગાડી સાઈડમાં કરી…