Eid-ul-Adha

પાટણમાં બકરી ઈદની ઈદગાહ સહિત શહેરની અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરાઇ

પાટણમાં કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર ઉજવાયો; પાટણ શહેર અને જિલ્લામાં શનિવારે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની કોમી એખલાસ વચ્ચે…