Efforts

પાલનપુરને ટ્રાફિક મુક્ત બનાવવાનો પ્રયાસ સમસ્યાથી ત્રસ્ત પાલનપુરને મળશે વધુ એક વિકાસ પથની ભેટ

એરોમા સર્કલ થી ગુરુનાનક ચોક સુધી આઠ માર્ગીય રોડ બનશે રૂ.18 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા રોડનું નિર્માણ કરવામાં આવશે…