earthquake confirmation

કોલકાતામાં સવારે જોરદાર ભૂકંપથી ધરતી ધ્રુજી, લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા

મંગળવારે સવારે કોલકાતામાં રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં અને 91 કિલોમીટરની ઊંડાઈએ હતું.…