early morning

પાટણ શહેર સહિત પંથકમાં યુરિયા ખાતર મેળવવા ખેડૂતો ની વહેલી સવારથી કતારો લાગી

રવિ સિઝનમાં જ યુરિયા ખાતરની કૃતિમ અછત ઉભી કરી ખેડૂતો ને પરેશાન કરાતા હોવાના પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપો…