Dola Mataji Temple

મહેસાણા; સુનિતા વિલીયમ્સના સુરક્ષિત ઉતરાણ માટે ઝુલાસણવાસીઓની પ્રાર્થના રંગ લાવી

મહેસાણા જિલ્લાનું છેવાડાનું ગામ ઝૂલાસણ જે ગામ અંતરીક્ષની પરી એટલે કે ભારતીય મુળની સુનિતા વિલિયમ્સના કારણે આજે વિશ્વભરમાં જાણીતું બન્યું…