District Agriculture Department

વિશ્વ પર્યાવરણ દિવસ પૂર્વે રસાણા મોટા ખાતે ખેડૂતો માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, નેનો ટેકનોલોજી અને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરાયા; આગામી ૫ જૂન ૨૦૨૫ વિશ્વ પર્યાવરણ દિવસ પૂર્વે બનાસકાંઠા…